મંદિરની દાન ભેટ યોજનાઓ
 • ભોજન-પ્રસાદ તિથિ દાતા-રૂ.પ૦૦૧/-
 •  
 • જ્ઞાતિની કોઈપણ વ્યક્તિ પોતાની, પરિવારજનોની કે મિત્ર-સંબંધીની કોઈ ખાસ પ્રસંગની સ્મૃતિ કાયમી જાળવી રાખવા માટે રૂ.પ૦૦૧/- અર્પણ કરી ભોજન-પ્રસાદ તિથિના આજીવન દાતા તરીકે નામ નોંધાવી શકે છે.
 •  
 • પ્રસાદ-થાળ તિથિ દાતા-રૂ. ૧૦૦૧/-
 •  
 • કોઈપણ ખાસ પ્રસંગની સ્મૃતિ કાયમી જાળવી રાખવા માટે રૂ. ૧૦૦૧/- અર્પણ કરી પ્રસાદ-થાળ તિથિમાં આજીવન દાતા તરીકે નામ નોંધાવી શકાય છે.
 •  
 • મંદિર-સંસ્થાએ મંદિરની બાજુનાં પ્લોટની સંપાદિત કરેલ ભૂમિનાં એક ચો.વારનાં રૂ.પ૦૦/- પ્રમાણે ભૂમિદાન દાતા તરીકે નામ નોંધાવી શકાય છે.
 •  
 • કાયમી લગ્ન અભિયાન (સ્પોન્સર) દાતા-રૂ. ૨,૫૦૦/-
 •  
 • કાયમી લગ્ન અભિયાનમાં એક દિવસનાં સ્પોન્સર દાતા તરીકે રૂ.ર,પ૦૦/- અર્પણ કરી નામ નોંધાવી શકાય છે.સાધન-સામગ્રીના દાતા-ભાવકની ભાવના પ્રમાણે આ દાન યોજનામાં સંસ્થાને ઉપયોગી સાધન-સામગ્રી જ સ્વીકારવામાં આવે છે. ઉપરોક્ત કોઈપણ દાન-ભેટ યોજનામાં જોડાવા ઈચ્છતા દાનવીરે સૌપ્રથમ સંસ્થાની ઓફિસનો સંપર્ક અવશ્ય કરવો.
 •  
 • ઉમિયા પરિવાર આજીવન સભ્ય-રૂ.૧,૫૦૦  આપીને સભ્ય થઈ શકાય છે.
 •  
 • યુ.એસ.- ૩૦૦ ડોલર (૧૫,૦૦૦/-)
 •  
 • યુ.કે.- ૧૫૦ પાઉન્ડ (૧૫,૦૦૦/-)
Dhawaj Poojan
Video Gallery
Any question or work related web please contact us on web@umasidsar.org
Home | About Trust | Facilities | Kadva Patidar Directory | How to Reach | Community Activities | Photo Gallery | Video Gallery | Audio Gallery | Contact Us
Copyright © 2019, Umasidsar.org, All Rights Reserved. | Web Solutions ::