સમૃદ્ધિ યોજના ૧
सर्व मंगल मागल्ये शिवे सर्वार्थे साधिके ।
शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते ॥
શ્રી ઉમિયા માતાજી સમૃધ્ધિ યોજના
ઉમિયા માતાજી મંદિર-સિદસર
સમાજ વિકાસ માટે રૂ.૫૧ કરોડની પંચવર્ષીય યોજના શ્રી ઉમિયા માતાજી સમૃધ્ધિ યોજના
 
 
પ્રસ્તાવના
શ્રી ઉમિયા માતાજી પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવની ઈ.સ.૧૯૯૯માં સિદસર ખાતે ભવ્ય ઉજવણી કર્યા બાદ સમાજની સમૃધ્ધિ અને પ્રગતિ માટે આવશ્યક એવા "શિક્ષણ" અને "જળસંચય"ની પ્રવૃતિઓને પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું. સમાજ ઉપયોગી કાર્યક્રમો કરવા વિચારાયું. આ માટે સમાજ વિકાસકાર્યો માટે રૂ.પ૧ કરોડની પંચર્વિષથ "શ્રી ઉમિયા માતાજી સમૃધ્ધિ યોજના" અમલમાં મુકવામાં આવી.
 
પોપટભાઈ પટેલ
કન્વીનર
ઓ.આર.પટેલ
પ્રમુખ
મોહનભાઈ ભાલોડિયા
પૂર્વ પ્રમુખ
 
સમાજ ઉપયોગી સમૃધ્ધિ યોજનાની વિવિધ
ફલશ્રુતિની આછેરી ઝલક
 • સમાજ વિકાસકાર્યો માટે અંદાજે રૂ.૧૦૦/- કરોડનું યોગદાન મળ્યું.
 • રૂ.૮૦/- કરોડના કાર્યો પૂર્ણ થઈ ગયા છે.
 • રૂ.ર૦/- કરોડના કાર્યો પ્રગતિ હેઠળ છે.
ઉમિયા પરિવાર
 • સમાજને પાટીદાર ભામાશાઓ, પાટીદાર શ્રેષ્ઠીઓ સહીત અનેક નવા દાતારીઓ મળ્યા
 • મંદિર સંસ્થા ઉપરાંત જિલ્લા/તાલુકા/ગ્રામ્ય કક્ષાએ અનેક ઉત્સાહી અને યુવાન કાર્યકરોની ટીમ ઉભી થઈ.
 • સમૃધ્ધિ યોજનાના માધ્યમથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ૧૭ નવા શૈક્ષણિક સંકુલો, કન્યા/કુમાર છાત્રાલયો નવનિર્માદ્ય પામ્યા.
 • હૈયાત કન્યા/કુમાર છાત્રાીયો પૈકી ૮ સંસ્થાઓમાં નવીનિકરણ-વિસ્તૃતકરણનું કાર્ય સંપન્ન થયું.
 • અમેરીકા સ્થિત આપણા પરિવારો-દાતાશ્રીઓના દાનથી ૪૨૫૦ જેટીલા વિદ્યાર્થીઓને રૂ.ર,૧ર,પ૦,૦૦૦/- ની શિષ્યવૃતિ પ્રાપ્ત થઈ.
 • શિષ્યવૃતિ ચેક વિતરણ
 • સમાજ વિકાસકાર્યો માટે સમાજમાં, દાતાશ્રીઓમાં, કાર્યકરોમાં જાગૃતિ આવી. જેના થકી હવે આવનારા દિવસો/વર્ષોમાં બમણાં વેગથી સમાજ વિકાસકાર્યો કરી શકશે.
 • સમગ્ર સૌરાષ્ટ્રમાં સમાજનું સંગઠન મજબુત બન્યું. સિદસર મંદિરના માધ્યમથી સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ૧૭ ઝોન ઉમિયા પરિવાર સમિતિ, પ૮ તાલુકા ઉમિયા પરિવાર સમિતિ, ૩૯ શહેર ઉમિયા પરિવાર સમિતિ, અને૭૪૦ ગ્રામ્ય ઉમિયા પરિવાર સમિતિઓ કાર્યરત થઈ ૧૦૩પ૯ કાર્યકરોની ટીમ બની.
 • આપણા સમાજની વિદેશ સ્થિત સંસ્થાઓ KPS-UK અને KPSNA તથા PCA of USA તથા વિદેશ વસતા પરિવારો સાથેનો સંબંધ બંધાયો તથા ગાઢ બન્યો.
કુળદેવી મા ઉમિયાના "સમૃધ્ધિ રથયાત્રા"
કુળદેવી મા ઉમિયાના "સમૃધ્ધિ રથયાત્રા" ના કાર્યક્રમથી સમગ્ર સમાજમાં માં ઉમિયા પ્રત્યેની ભક્તિભાવના શ્રદ્ધા- આસ્થા પ્રબળ બની સમગ્ર સૌરાષ્ટ્રના આપણા પરિવારોમાં પરિચય થયો, એકબીજાથી નજીક આવ્યા. આપણી સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ અને સમાજ સેવાના કાર્યો કરતી વિવિધ સંસ્થાઓ ર્માં ઉમિયાની છત્રછાયા તળે સંગઠીત બની અને સમાજના કાર્યોમાં સંકલન સધાયું. અન્ય સમાજોએ સમૃદ્ધિ યોજના અને રથયાત્રા જેવા કાર્યક્રમોનું અનુકરણ કરી વિકાસ કાર્યો હાથ ધર્યા.
શ્રી ઉમિયા માતાજી સમૃધ્ધિ યોજના-૨૦૦૩/૨૦૦૮
ફલશ્રુતિ નવનિર્મિત શૈક્ષણિક સંકુલો/પ્રોજેક્ટ્સ
ક્રમ સંસ્થાનું નામ ગામ રકમ રૂ. કરોડ
શ્રી વિજાપુરા વિદ્યાસંકુલ* સિદસર ૧૦.૦૦
શ્રી ઉમિયા સેવા સમાજ કન્યા છાત્રાલય ભાણવડ ૦.૮૦
શ્રી ઉમા ગણપણ વિદ્યાલય જાંબુડા પાટીયા ૪.પ૦
શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ* પોરબંદર ૧.૧૦
શ્રી ઉમિયા એજયુકેશન ટ્રસ્ટ* તરઘડી(રાજકોટ) ૧.પ૦
શ્રી ફિલ્ડમાર્શલ-ઓરપેટ છાત્રાલય લીંબુડીવાડી(રાજકોટ) પ.૦૦
શ્રી ઉમાભવન છાત્રાલય* ટંકારા ૪.૦૦
શ્રી ઉમિયા પરિવાર છાત્રાલય હળવદ ૫.૦૦
શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ માલવણ ૧.૫૦
૧૦ શ્રી ઉમિયા સેવા સમાજ ગાંધીનગર ૧.૯૦
૧૧ શ્રી ઉમિયા કેળવણી મંડળ વિરપુર તાલાલા ગીર ૨.૭૫
૧૨ શ્રી ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ લાઠીડળ ૧.૫૦
૧૩ શ્રી ઉમિયા પરિવાર હોસ્ટેલ* ભાવનગર ૧.૦૦
૧૪ શ્રી કડવા પાટીદાર છાત્રાલય* બોટાદ ૧.૫૦
૧૫ શ્રી ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ* ધ્રાંગધ્રા ૩.૫૦
૧૬ ફાર્મસી કોલેજ અમદાવાદ ૩.૨૫
૧૭ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા મંડળ ટ્રસ્ટ નરોડા-અમદાવાદ ૧.૨૦
૧૮ પટેલ સમાજ મુંબઇ ૪.૦૦
૧૯ ઉમા હોસ્પિટલ રાજકોટ ૦.૫૦
૨૦ ઉમા સ્કોલરશીપ તથા અન્ય શિષ્યવૃતિ - ૨.૦૦
કુલ સરવાળો ૫૬.૫૦
*પ્રગતિ હેઠળ
નવિનિકરણ/વિસ્તૃતિકરણ થયેલ શૈક્ષણિક સંકુલો/પ્રોજેક્ટસ

ક્રમ સંસ્થાનું નામ ગામ રકમ રૂ. કરોડ
શ્રી કડવા પટેલ કેળવણી મંડળ ધ્રોલ ૩.૫૦
શ્રીરામ ખાંડસરી મહિલા હોસ્ટેલ ઉપલેટા ૦.૭૫
શ્રીવેલજી વશરામ વિદ્યાર્થી આશ્રમ ધોરાજી ૧.૨૫
શ્રી બાબુભાઇ પટેલ કન્યા છાત્રાલય ગોંડલ ૧.૫૦
શ્રી પાટીદાર કેળવણી મંડળ મોરબી ૩.૦૦
શ્રી ગોવાણી કુમાર છાત્રાલય રાજકોટ ૦.૨૫
શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ કેશોદ ૧.૨૫
શ્રી કડવા પાટીદાર કેળવણી મંડળ સુરેન્દ્રનગર ૪.૭૫
કુલ સરવાળો ૧૬.૨૫
આયોજન હેઠળના નવા શૈક્ષણિક સંકુલો
ક્રમ સંસ્થાનું નામ ગામ રકમ રૂ. કરોડ
શ્રી પાટીદાર કેળવણી મંડળ ગોંડલ ૫.૦૦
શ્રી અમરેલી કેળવેણી પ્રચારક મંડળ અમરેલી ૫.૦૦
શ્રી પટેલ કેળવણી મંડળ જુનાગઢ ૧૦.૦૦
ફિલ્ડમાર્શલ-ઓરપેટ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ રાજકોટ ૫.૦૦
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા મંડલ નરોડા-અમદાવાદ ૩.૫૦
કુલ સરવાળો ૨૮.૫૦
સમૃધ્ધિ યોજના હેઠળ દાનની રકમો લક્ષ્યાંક તથા સિધ્ધિ
  લક્ષ્યાંક સિધ્ધિ
દાનની રકમ દાતાશ્રી એવોર્ડ સંખ્યા રકમ કરોડમાં સંખ્યા રકમ કરોડમાં
૧૫ લાખથી વધુ પાટીદાર ભામાશા ૨૦ ૭૦ ૨૯
૫ લાખથી વધુ પાટીદાર શ્રેષ્ઠી ૬૦ ૯૦ ૧૧
સવા લાખથી વધુ પાટીદાર સહાયક ૫૦૦ ૧૦ ૪૦૦
૧૨,૫૦૦ થી વધુ પાટીદાર શુભેચ્છક ૫,૫૦૦ ૧૦ ૩૦૦૦
૧૨,૫૦૦ સુધી ખેડૂત દાતાશ્રી -- ૧૬ -- ૨૫
  કુલ ૫૧ કુલ ૮૦
પાટીદાર ભામાશાઓના દાનની વિગત
દાનની રકમ સંખ્યા રકમ કરોડમાં
૨૦.૫ કરોડથી વધુ ૪.૦
૧ કરોડથી વધુ ૭.૫
૫૦ લાખથી વધુ ૧૨ ૬.૫
૨૫ લાખથી વધુ ૧૫ ૪.૫
૧૫ લાખથી વધુ ૪૫ ૬.૫
કુલ ૭૫ ૨૯.૦

દાનની રકમ રકમ કરોડમાં
ગ્રામ્ય ૨૫
શહેરી ૪૫
વિદેશી ૧૦
કુલ ૮૦
ઝોનવાર ગ્રામ્ય/શહેર સમિતિ-તાલુકા સમિતિ-ઝોન સમિતિના
કાર્યકરોની સંખ્યા દર્શાવતું પત્રક

ક્રમ
ઝોનનું નામ
નંબર
ઝોનમાં સમાવિષ્ટ
તાલુકા
કાર્યકરોની સંખ્યા કુલ
ગ્રામ્ય સમિતિ શહેર સમિતિ તાલુકા સમિતિ ઝોન સમિતિ
રાજકોટ-૧ ૬૪૯ ૮૦ ૯૦ ૨૭ ૮૪૬
રાજકોટ-૨ ૪૦૭ ૩૯ ૪૮ ૧૭ ૫૧૧
રાજકોટ-૩ - - ૩૧૪ - ૮૭ ૪૦૧
રાજકોટ-૪ ૪૭૮ ૩૯ ૬૪ ૧૦ ૫૯૧
રાજકોટ-૫ ૧૦૭૨ - ૧૫૧ ૧૪ ૧૨૩૭
રાજકોટ-૬ - - ૨૧ - ૪૦ ૬૧
જુનાગઢ-૧ ૫૦૩ ૨૦૩ ૬૯ ૫૦ ૮૨૫
જુનાગઢ-૨ ૬૦૬ ૮૧ ૯૪ ૨૭ ૮૦૮
જુનાગઢ-૩ ૩૫૨ ૫૪ ૭૨ ૨૮ ૫૦૬
૧૦ સુરેન્દ્રનગર-૧ ૧૩૩ ૯૪ ૪૯ ૨૫ ૩૦૧
૧૧ સુરેન્દ્રનગર-૨ ૭૨૧ ૩૪ ૧૩૧ ૧૭ ૯૦૩
૧૨ સુરેન્દ્રનગર-૩ ૩૪૬ ૮૫ ૦૯ ૪૪૯
૧૩ જામનગર-૧ ૩૭૯ ૬૨ ૬૭ ૨૧ ૫૨૯
૧૪ જામનગર-૨ ૭૯૧ ૭૭ ૧૨૨ ૩૦ ૧૦૨૦
૧૫ પોરબંદર ૧૨૮ ૩૫ ૨૨ ૨૧ ૨૦૬
૧૬ અમરેલી ૫૧૨ ૫૬ ૯૩ ૨૯ ૬૯૦
૧૭ ભાવનગર ૩૫૮ ૪૨ ૫૪ ૨૧ ૪૭૫
ઝોનવાર ગામ તથા શહેર મુજબ કુટુંબની સંખ્યા દર્શાવતું પત્રક

ક્રમ
ઝોનનું નામ
નંબર
ઝોનમાં સમાવિષ્ટ
તાલુકા
ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તાર સમગ્ર સૌરાષ્ટ્ર
ગામ સંખ્યા કુટુંબ સંખ્યા શહેર સંખ્યા કુટુંબ સંખ્યા કુલ સંખ્યા કુટુંબ સંખ્યા
રાજકોટ-૧ ૫૩ ૯૩૯૬ ૧૯૫૫ ૫૫ ૧૧૩૫૧
રાજકોટ-૨ ૩૪ ૫૦૬૯ ૧૦૮૬ ૩૬ ૬૧૫૫
રાજકોટ-૩ - - - ૨૦૦૦૦ ૨૦૦૦૦
રાજકોટ-૪ ૩૪ ૫૭૦૩ ૧૯૧ ૩૫ ૫૮૯૪
રાજકોટ-૫ ૧૦૮ ૧૮૦૫૦ - - ૧૦૮ ૧૮૦૫૦
રાજકોટ-૬ - - - ૧૦૦૦૦ ૧૦૦૦૦
જુનાગઢ-૧ ૪૬ ૪૨૭૭ ૪૧૮૨ ૪૯ ૮૪૫૯
જુનાગઢ-૨ ૬૦ ૧૦૩૪૦ ૩૯૫૦ ૬૨ ૧૪૨૯૦
જુનાગઢ-૩ ૩૮ ૪૨૨૪ ૭૯૨ ૪૪ ૫૦૧૬
૧૦ સુરેન્દ્રનગર-૧ ૨૯ ૧૪૪૬ ૨૦૭૫ ૩૨ ૩૫૨૧
૧૧ સુરેન્દ્રનગર-૨ ૮૬ ૧૦૪૩૦ ૧૦૪૦ ૮૮ ૧૧૪૭૦
૧૨ સુરેન્દ્રનગર-૩ ૪૮ ૫૩૪૬ ૨૨૩ ૪૯ ૫૫૬૯
૧૩ જામનગર-૧ ૨૯ ૪૯૯૬ ૨૩૫૬ ૩૧ ૭૩૫૨
૧૪ જામનગર-૨ ૭૫ ૯૬૬૨ ૨૭૫૧ ૭૮ ૧૨૪૧૩
૧૫ પોરબંદર ૧૨ ૧૫૩૭ ૩૧૨ ૧૫ ૧૮૪૯
૧૬ અમરેલી ૫૧ ૫૦૭૦ ૯૮૩ ૫૫ ૬૦૫૩
૧૭ ભાવનગર ૩૭ ૫૬૨૪ ૨૭૮૨ ૪૦ ૮૪૦૬
જીલ્લાવાર કુટુંબ સંખ્યા પ્રમાણે ગામ/શહેરની સંખ્યા દર્શાવતું પત્રક

ક્રમ
જીલ્લો જીલ્લામાં સમાવિષ્ટ ઝોનની સંખ્યા જીલ્લામાં સમાવિષ્ટ તાલુકાની સંખ્યા જીલ્લામાં સમાવિષ્ટ ગામ/શહેરની સંખ્યા ૧થી૧૦૦ કુટુંબ વાળા ગામની સંખ્યા ૧૦૧થી૨૦૦ કુટુંબ વાળા ગામની સંખ્યા ૨૦૧થી૫૦૦ કુટુંબ વાળા ગામની સંખ્યા ૫૦૧થી૧૦૦૦ કુટુંબ વાળા ગામની સંખ્યા ૧૦૦૦થી વધુ કુટુંબ વાળા ગામની સંખ્યા
રાજકોટ ૦૬ ૧૨ ૨૩૬ ૯૬ ૭૩ ૫૩ ૧૧
જુનાગઢ ૦૩ ૧૪ ૧૫૫ ૮૮ ૨૯ ૩૦
સુરેન્દ્રનગર ૦૩ ૧૦ ૧૬૯ ૯૬ ૪૫ ૨૫
જામનગર ૦૨ ૦૮ ૧૦૯ ૫૩ ૩૦ ૨૨
પોરબંદર ૦૧ ૦૩ ૧૫ ૦૯ ૦૪ ૦૨ - -
અમરેલી ૦૧ ૦૬ ૫૫ ૩૩ ૧૨ -
ભાવનગર ૦૧ ૦૫ ૪૦ ૨૦ ૧૦
કુલ ૧૭ ૫૮ ૭૭૯ ૩૯૫ ૨૦૩ ૧૪૮ ૨૧ ૧૨
 
રાજકોટ શહેરમાં કાર્યકરોની સંખ્યા
રાજકોટ શહેર ભાગ નંબર રાજકોટ શહેરના સમાવિષ્ટ વોર્ડ નંબર પુરુષ કાર્યકરની સંખ્યા મહિલા કાર્ય્કરની સંખ્યા કુલ કાર્યકરને સંખ્યા
૧૦ ૩૫ ૪૦
૧૧ ૩૫ ૪૦
૧૨ ૩૫ ૪૦
૧૩ ૩૫ ૪૦
૨૧ ૩૫ ૪૦
૧૪, ૨૦ ૩૫ ૪૦
૩, ૪, ૮, ૯ ૩૫ ૪૦
૧૫, ૧૮, ૧૯, ૨૨ ૩૫ ૪૦
૧, ૨ ૩૫ ૪૦
૧૦ ૫, ૬, ૭ ૩૫ ૪૦
૧૧ ૧૬, ૧૭, ૨૩ ૩૫ ૪૦
કુલ ૩૮૫ ૫૫ ૪૪૦
પાટીદાર ભામાશાઓ
ઓધવજીભાઈ આર. પટેલ
પોપટભાઈ નરશીભાઈ કણસાગરા
વિઠ્ઠલભાઈ રવજીભાઈ માકડીયા
શ્રીમતિ મીનાક્ષાબેન અને ડો. આશિતભાઈ વિજાપુરા
ગોવિંદભાઈ ગણેશભાઈ વરમોરા
રાઘવજીભાઈ પરબતભાઈ ભાલોડિયા
ડો.મનસુખલાલ ગોકળદાસ પાડલિયા
પ્રવિણભાઈ ઓધવજીભાઈ પટેલ
જયસુખભાઈ ઓધવજીભાઈ પટેલ
નેવિલ પ્રવીણભાઈ પટેલ
મગનલાલ અંબાવીભાઈ ટીલવા
નાથાલાલ ભગવાનજીભાઈ દેલવાડિયા
સ્વ.ભગવાનજીભાઈ મેઘજીભાઈ પટેલ
ધનજીભાઈ આણંદજીભાઈ માકાસણા
ડો.ડાહ્યાભાઈ કાનજીભાઈ પટેલ
સ્વ.પરબતભાઈ જસમતભાઈ ઘેટીયા
ચુનિલાલ ગોરધનદાસ ભાણવડિયા
કંચનબેન નારણભાઈ હદવાણી
ઓધવજીભાઈ તળશીભાઈ ભોરણીયા
સ્વ.મોહનલાલ દેવશીભાઈ પટેલ
પરષોતમભાઈ જીવરાજભાઈ પટેલ
મનસુખભાઈ પોલાભાઈ કોરડિયા
રામજીભાઈ બેચરભાઈ કુંડારીયા
દુર્લભજીભાઈ લાલજીભાઈ રંગપરિયા
કરમણભાઈ દેવશીભાઈ ગોવાણી
જેરામભાઈ ગોવિંદભાઈ વાંસજાળિયા
મનહરલાલ મોહનભાઈ પટેલ
સ્વ.બચુભાઈ દેવશીભાઈ કાલરીયા
ડો.ભાણજીભાઈ ધરમશીભાઈ કુંડારીયા
ગોવિંદભાઈ રવજીભાઈ વૈશ્નાણી
ડો.પ્રવીણભાઈ પુરૂષોતમભાઈ કનેરીયા
નાનાલાલ ગોરધનભાઈ ગોવાણી
ડાયાભાઈ રતનશીભાઈ ફળદુ
કરશનભાઈ મોહનભાઈ આદ્રોજા
અરવિંદભાઈ ત્રિકમભાઈ સિસાંગીયા
ગોરધનભાઈ મૂળજીભાઈ ઝાલાવડિયા
પ્રમજીભાઈ ડાયાભાઈ ફળદુ
થોભણભાઈ કુરજીભાઈ પટેલ
સ્વ.રતીલાલભાઈ આંબાભાઈ પનારા ઈશ્વરભાઈ નથુભાઈ પટેલ
મૂળજીભાઈ લીંબાભાઈ ભીમાણી
સૌરભભાઈ યશવંતરાય પટેલ
મનસુખભાઈ રવજીભાઈ જાવિયા
દામોદરભાઈ જાદવજીભાઈ જાગાણી
ગોવિંદભાઈ રણછોડભાઈ ભુંગાણી
નાનજીભાઈ જાદવજીભાઈ લોદરીયા
લાલજીભાઈ વિરજીભાઈ ઝાલરિયા
ગણેશભાઈ નાગરભાઈ મેથાણિયા
પરેશભાઈ લઘરાભાઈ પટેલ
સૂર્યકાંત અરજણભાઈ સવાણી
ગિરીશભાઈ મગનભાઈ પેથાપરા
દુર્લભજીભાઈ ચતુરભાઈ પટેલ
કાનજભાઈ કુબેરભાઈ કાનેટિયા
દિલીપભાઈ પરબતભાઈ ઘરસંડિયા
ગોરધનભાઈ ખોડાભાઈ ભાયાણી
ડાયાભાઈ વિરજીભાઈ ઝાલરિયા
શંકરભાઈ અમુથભાઈ પટેલ
મનસુખભાઈ પાણ
જશુભાઈ વાલજીભાઈ પટેલ
કેશવલાલ ગોરધનભાઈ ભાલોડિયા
જમનાદાસ વાલજીભાઈ અમૃતિયા
જયંતિભાઈ નાગરભાઈ મેથાણીયા
બાબુભાઈ તથા શ્રીમતી કાંતાબેન બેરા
ડો.અંબાલાલ પુંજાભાઈ પટેલ
જીવનભાઈ ગોરધનભાઈ ગોવાણી
સ્મિત પુરૂષોતમભાઈ કનેરીયા
પાટીદાર શ્રેષ્ઠીઓ
ગોરધનભાઈ આણંદભાઈ પાડલિયા
છગનભાઈ નરસીભાઈ પટેલ
શ્રી ખેડૂત ઓઈલ કેક ઈન્ડસ્ટ્રીઝ-ધોરાજી
ડો.મનસુખભાઈ રતનશીભાઈ રામોલીયા
મેઘજીભાઈ હંસરાજભાઈ વાછાણી
ડો.રમેશભાઈ વિઠ્ઠલભાઈ માકડિયા
ધરમશીભાઈ વેલજીભાઈ સાપરિયા
મોહનભાઈ કલ્યાણજીભાઈ કુંડારીયા
કુરજીભાઈ ઠાકરશીભાઈ ફલ્દુ
મેઘજીભાઈ ઠાકરશીભાઈ ફલ્દુ
વસંતભાઈ ભૂરાભાઈ ચનિયારા
કાનજીભાઈ કરમણભાઈ ભાલોડિયા
ભીખુભાઈ ઠાકરશીભાઈ અમૃતિયા
રામજીભાઈ નારણભાઈ ખાનપરા
મગનલાલ મોહનભાઈ પટેલ
નાથાલાલ મુળજીભાઈ કાલરિયા
ધનરાજભાઈ પંચાણભાઈ ફલ્દુ
જમનાદાસ શંભુભાઈ દઢાણિયા
રવજીભાઈ વિરજીભાઈ ડેડાણિયા
ચત્રભુજ વશરામભાઈ ડઢાણિયા
હરિલાલ વી. દલસાણિયા
મનુભાઈ નરશીભાઈ ભોરણિયા
નવિનચંદ્ર નાથાલાલ મણવર
ડો.જયંતિલાલ રતિલાલ સાપરિયા
ચંદુભાઈ કેશજભાઈ સંતોકી
નટરાજ ખાંડસરી ઈન્ડસ્ટ્રીઝ
કેશવજીભાઈ માધવજીભાઈ લાલકિયા
વિનોદભાઈ ડી. પટેલ
વલ્લભભાઈ નાથાભાઈ ભલાણી
ડો.શૈલેષાભાઈ માકડિયા
સવજીભાઈ હરિભાઈ ભેંસદડિયા
જયંતિભાઈ ભગવાનજીભાઈ કાલરિયા
મનસુખલાલ ભાણજીભાઈ ગાંભવા
વિજયાબેન (સ્વ.) પ્રવીણભાઈ એસ. અમૃતિયા
શ્રીમતી ઝવેરબેન અને શ્રી લાધાભાઈ કે. પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ
હીરજીભાઈ મૂળજીભાઈ જાવિયા
રાજશ્રીબેન લખમણભાઈ
જાગૃતિબેન બચુભાઈ દેત્રોજા
ધમશીભાઈ ઉકાભાઈ પટેલ
નરસિંહભાઈ આણંદજીભાઈ અઘારા
મોહનભાઈ ભોવાનભાઈ ચપલા
પરસોતમભાઈ ગાંગજીભાઈ ચપલા
પરસોતમભાઈ ગાંગજીભાઈ કાલરીયા
શંકરભાઈ જગજીવનદાસ પટેલ
પંચાણભાઈ જાદવભાઈ માકડિયા
છગનભાઈ ગોગજીભાઈ પટેલ
નાનજીભાઈ વશરામભાઈ દેલવાડિયા
સવદાસભાઈ હરિભાઈ કાલરીયા
ડો.પ્રફુલ્લભાઈ ખીમજીભાઈ ટીલવા
હિરજીભાઈ ભૂરાભાઈ દલસાણિયા
ગોપાલભાઈ મોહનભાઈ ચારોલા
પંચાણભાઈ માવજીભાઈ ભુત
મોહનભાઈ નાથાભાઈ કાલરિયા
ગિરધરભાઈ રામજીભાઈ ચનિયરા
શ્રી ઉમિયા માતાજી સમૃધ્ધિ યોજના
કાર્યકરોને અભિનંદન ધન્યવાદ
દાતાશ્રીઓનો આભાર ધન્યવાદ
મોહનભાઈ હીરજીભાઈ રાબડીયા
કાનજીભાઈ હરજીભાઈ સવાણી
મોહનભાઈ કરમશીભાઈ વાછાણી
નંદલાલ લક્ષમણભાઈ માંડવિયા
મોહનભાઈ એન. રતનપરા
બાબુભાઈ એચ. ઘોડાસરા
Dhawaj Poojan
Video Gallery
Any question or work related web please contact us on web@umasidsar.org
Home | About Trust | Facilities | Kadva Patidar Directory | How to Reach | Community Activities | Photo Gallery | Video Gallery | Audio Gallery | Contact Us
Copyright © 2019, Umasidsar.org, All Rights Reserved. | Web Solutions ::